હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ ચિંતાતુર, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદનું જોર વધશે.

હવામાન વિભાહની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો અને સામાન્ય વરસાદ રહેશે. જોકે આગામી ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ પછી ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. મેઘરાજા નવરાત્રિ દરમિયાન વરસાદી રમઝટ કરી રહ્યા છે. એવામાં રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ … Read more

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદે ખેલ્યો ‘રાસ’, ખેલૈયાઓ અને આયોજકોના અધ્ધર શ્વાસ, જાણો વરસાદની નવી આગાહી

હવામાન વિભાગ તેમજ નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ગુજરાતમાં 3 જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. • ખેલૈયાઓની મજા બગડશે? • આજે ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની પધરામણી • અમરેલી,બનાસકાંઠા, અને ભરૂચમાં વરસાદ કોરોનાકાળના બે વર્ષ બાદ રંગેચંગે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવરાત્રીના બીજા દિવસે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી … Read more

જોજો ખેલૈયા, વરસાદ રંગમાં ભંગ પાડી શકે:ગરબાને લાગ્યું વરસાદનું ગ્રહણ, અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરત… બધે જ વરસાદ પડવાની આગાહી

– નવલી નોરતાની રાતોને માણવા ગરવી ગુજરાતના યુવાધનનું હૈયું ક્યારનું થનગની રહ્યું હતું. આખરે બીજું નોરતું બેસી ગયું છે પરંતુ આ વખતે વરસાદ નોરતાની મજામાં વિલન બની રહ્યો છે.  સોમવારે સવારથી જ રાજકોટ, વડોદરા, સુરત તથા અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આ કારણથી ઘણા સ્થળોએ તો પાણી પણ ભરાઈ ગયા છે. બરાબર ત્રણ વર્ષ અગાઉ … Read more

ગીર સોમનાથ / ડોળાસા યાર્ડમાં પ્રથમ દિવસે હરાજીમાં 500 મણ કપાસની આવક, પ્રતિ મણ ભાવ આટલા રહેતા ખેડૂતોમાં ખુશી

  – સિઝનના પ્રથમ કપાસની હરાજી શરૂ થઈ ગઈ. ડોળાસા સબ માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોને 20 કિલો કપાસના 2260 રૂપિયા મળ્યા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ. • ડોળાસા યાર્ડમાં કપાસની આવક • પ્રથમ દિવસે 500 મણ કપાસની આવક • પ્રતિ મણ 2260 સુધી મળ્યા ભાવ ખેડૂતોનું સફેદ સોનું એટલે કપાસ…જેની કોડીનાર તાલુકાના ડોળાસા … Read more

હવામાન વિભાગની મોટી આગાહી: આ રાજ્યોમાં 5 દિવસ પડી શકે ધોધમાર વરસાદ, જાણો ક્યાંથી અને ક્યારે લેશે ચોમાસું વિદાય

ભારતીય હવામાન વિભાગે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે અરુણાચલ પ્રદેશમાં 26 સપ્ટેમ્બરે અલગ-અલગ જગ્યાએ ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. • હવામાન વિભાગે વરસાદ માટેની આગાહી કરી • ઘણા રાજ્યોમાં હળવાથી માધ્યમ વરસાદ પડશે • 30 સપ્ટેમ્બર પછી ચોમાસાની વિદાઈ થશે દેશના મોટાભાગના રાજ્યોમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન … Read more

સાવધાન/40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, UPના 38 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર

અમૌસી સ્થિત ઝોનલ હવામાન વિભાગના કેન્દ્રે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં રાજ્યના 38 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે 26 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી કરી છે. ત્યાર બાદ હવામાન ચોખ્ખું થઈ … Read more

અંબાલાલ પટેલની મોટી આગાહી: ચોમાસાની વિદાય સાથે નવરાત્રીમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ

નવરાત્રીના દિવસોમાં પણ વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યુ કે, નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28 થી 2 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પણ પડી શકે છે. રાજ્યમાં ચોમાસું વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. આજની વાત કરીએ તો નવસારીમાં વહેલી … Read more

હાથી નક્ષત્ર: કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, જાણો કયું વાહન ? કેવો વરસાદ?

ઉત્તરા નક્ષત્ર પૂર્ણ થવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે હવે સુર્યનો હસ્ત નક્ષત્ર એટલે કે હાથિયા નક્ષત્રનાં પ્રવેશ થવા જઇ રહ્યો છે. જો કે ઉત્તરા નક્ષત્રોમાં કોઈ એવો ખાસ વરસાદ જોવા મળ્યો નથી. પરંતુ અનેક વિસ્તારોમાં વરાપ જોવા મળી રહી છે. પણ હવે સુર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થવા જઇ રહ્યો છે. સુર્યનો હાથિયા નક્ષત્રમાં પ્રવેશ … Read more

રંગમાં ભંગ/નવરાત્રીમાં વરસાદ પણ ‘રમઝટ’ બોલાવશે, 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે: અંબાલાલની નવી આગાહી

ખેલૈયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. અંબાલાલની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદ પડી શકે છે. • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન • ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન … Read more

રંગમાં ભંગ/નવરાત્રીમાં વરસાદ પણ ‘રમઝટ’ બોલાવશે, 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે: અંબાલાલની નવી આગાહી

ખેલૈયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. અંબાલાલની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદ પડી શકે છે. • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન • ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા  બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન … Read more