Gujarat weather forecast: ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી થઇ ચોમાસાની વિદાય, હજી આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Gujarat Monsoon 2022: રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ચોમાસાની વિદાયની લાઇન હાલ ભરૂચ પાસે છે. જેથી ભરૂચની ઉપરના તમામ જિલ્લાઓમાંથી વરસાદની વિદાય થઇ ચૂકી છે. અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે 127% જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે રાજ્યભરમાં ખુબજ સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય … Read more