નવરાત્રીના બાકીના નોરતામાં પણ વરસાદ રમઝટ બોલાવશે? હવામાન વિભાગે કરી આગાહી
– આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદ રહેશે અમદાવાદ,તા. 29 સપ્ટેમ્બર 2022, ગુરુવાર કોરોનાના બે વર્ષ બાદ માંડ આ વર્ષની નવરાત્રી બધા જ ખેલૈયાઓ માટે ખાસ છે. બે વર્ષથી ખેલૈયાઓ ગરબે ગુમવાની રાહ જોઇને બેઠા હતા ત્યારે ખેલૈયાઓ માટે વરસાદ વિધ્ન બનતુ હોય તેવુ દેખાઇ રહ્યું છે. નવરાત્રિના પ્રથમ નોરતે જ મેઘરાજાની પધરામણી થઇ હતી … Read more