ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ, પરેશ ગોસ્વામી: વરાપ કેટલાં દિવસ રહેશે ?

ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાતા લોકોને હાલાકીનો ભય સતાવી રહ્યો છે. જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાઈ કાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યાતો જણાઇ રહી છે. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે નવમી તારીખે એટલે બુધવારે, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, … Read more

ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

• ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે • સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ ઉપર • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9 અને 10 જૂને અસર દેખાવાની શક્યતા • સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત … Read more

હવે આ વાવાઝોડું મારી જ નાખશે…100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે…કઇ બે તારીખે વરસાદ ધબાધબી બોલાવશે…

ગુજરાત ઉપર વાવાઝોડના સંકટથી લોકોની ઊંઘ હરામ થઈ : અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં હવે વાવાઝોડું ત્રાટકશે – વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા : ગુજરાતમાં ક્યાં ટકરાઈ શકે છે વાવાઝોડું ? રાજ્યમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે પાંચ દીવસ સુધી વરસાદી માહોલ જાવા મળી શકે છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ … Read more

તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે

Gujarat Weather Forecast : 12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. Ambalal Patel – અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થતી … Read more

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો … Read more

Delhi Weather News: દિવાળીમાં તબાહી/દિલ્હીમાં તૂટ્યો 16 વર્ષનો રેકોર્ડ, ઓક્ટોબરમાં બીજી વખત થયો સૌથી વધુ વરસાદ

દિલ્હી સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Delhi Weather Update: દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતના હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, દિલ્હીમાં ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં 121.7 mm … Read more