વાવાઝોડા સાથે વરસાદની આગાહી: વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે વરસાદ
ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની પુરે પૂરી તૈયારી કરી રહ્યું છે. એવામાં આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. • ગુજરાતમાં જતાં જતાં પણ મેઘરાજા વરસી જશે • કાલે દ. ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી • સૌપ્રથમ કચ્છમાંથી ચોમાસાની વિદાય થશેગુ જરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો અને બે દિવસ … Read more