વરસાદને લઈને આગાહી બદલાઈ, ગુજરાતને બદલે ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈ, જાણો કેવો વરસાદ ગુજરાતમાં ?

ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પૂર્વના તથા દક્ષિણના ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે સિસ્ટમ (ડિપ્રેશન) બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ હતી તે હવે દેશના ઉત્તરપશ્ચિમ ભાગ તરફ ગતિ કરી રહી છે. જેના કારણે ગુજરાત પર તેની અસર નથી પરંતુ રાજ્યમાં હળવો … Read more

સવારમાં જ 24 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો શું છે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં થઈ રહેલા વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ બુધવારે કરેલી આગાહીમાં જણાવ્યું કે, હળવો વરસાદ આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી વરસાદની સંભાવનાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું … Read more

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો કયા પડશે મુશળધાર વરસાદ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ આગામી સમયમાં વરસાદની સ્થિતિને લઇને સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર, આગામી સમયમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, સમગ્ર સિઝન દરમિયાન વરસાદ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે … Read more