હવામાન આગાહી / ગુજરાતમાં ચોમોસાની વિદાય, સીઝનનો ૧૨૨ ટકા વરસાદ – Gujarat Weather

-કચ્છમાં સૌથી વધુ ૧૮૬ ટકા વરસાદ નોંધાયો -૨૭ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધારે જ્યારે ૯૫ તાલુકામાં ૪૦ ઈંચથી વધારે વરસાદ નોંધાયો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ચૂકી છે. આ વખતે રાજ્યમાં 40.78 ઈંચ સાથે મોસમનો સરેરાશ 121.86 ટકા વરસાદ નોધાયો હતો. ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો 98.48 ટકા વરસાદ પડયો હતો. હવામાન વિભાગ … Read more

વાવાઝોડું દિવાળીમાં, 5 દિવસ અહીં પડશે વરસાદ, ગરમી માટે પણ રહેજો તૈયાર, આવી ગઈ છે નવી આગાહી – Rain Forcast 2022

Gujarat Rain Forecast 2022: રાજ્યમાં પાછોતરા વરસાદ કાઢી રહ્યો છે છોતરા, ખેડૂતો ભયભીત, હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની છે સંભાવના અમદાવાદ: હવામાન વિભાગની ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે નહીં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 દિવસ માટે વલસાડ, નવસારી, … Read more

જગતનો તાત ચિંતામાં / રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની ધમાકેદાર એન્ટ્રી – Gujarat Rain Update

Rain In The State: શિયાળામાં વરસાદ થવાથી ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ ચૂકી છે. રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થય ગ્યો છે. Rain In The State: રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ડાંગ, … Read more

Delhi Weather News: દિવાળીમાં તબાહી/દિલ્હીમાં તૂટ્યો 16 વર્ષનો રેકોર્ડ, ઓક્ટોબરમાં બીજી વખત થયો સૌથી વધુ વરસાદ

દિલ્હી સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Delhi Weather Update: દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતના હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, દિલ્હીમાં ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં 121.7 mm … Read more

Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં કઇ તારીખ સુધી સામાન્ય વરસાદની કરી આગાહી ?

   – રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. રવિવારે … Read more

ગ્રામ્ય વિસ્તારોમાં હાથિયાએ સુંઢ ફેરવી, ધોધમાર વરસાદ – Gujarat heavyrain

– ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘરાજાની એન્ટ્રી – તળાજામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદથી બજારમાં દુકાનોનો વહેલી બંધ થઈ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં : પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ચિંતાનો માહોલ ભાવનગર : ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથિએ સુંઢ ફેરવી છે. તાલુકા મથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના અંતિમ ચરણમાં આકાશમાંથી આફત … Read more