Good News: હવે પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતા ધારકો ઘર બેઠા કરી શકશે કમાણી, જાણો કઈ રીતે મળશે ફાયદો?

PMJDY account holders benefits: ગરીબ લોકો માટે બેંકો સુલભ બનાવવા માટે, મોદી સરકારે હવે પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. હવે સરકાર આ ખાતાધારકો માટે નવી યોજનાઓ લાવવાની પુરે પુરી તૈયારી કરી રહી છે. ખાતાધારકોને આ યોજનાઓનો લાભ બેઠકમાં મળશે. ખાતાધારકોને રોકાણ પર સારું વળતર તો મળશે જ પરંતુ સરકારને પણ યોજનાંથી ફાયદો થશે. … Read more

3. રેડ ઍલર્ટ / અતિભારે વરસાદની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન… ભારત પર ભયાનક સંકટને લઈને ઍલર્ટ – cyclone

પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરાગનામાં દિવાળીથી જ વરસાદનું આગમન થઇ ગયું છે. IMD એટલે કે વેધર ડિપાર્ટમેન્ટે તૂફાનને લીધે કોલકત્તા, હાવડા, હુગલી પૂર્વી મિદનાપુર, ઉત્તર અને દક્ષિણ પરગનામાં 25 ઑક્ટોબરમાં ભારી વરસાદની આગાહી પણ આપી છે. આ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યાં છે. બંગાળમાં ભયાનક વાવાઝોડા સિતરંગનો ખતરો  વાવાઝોડાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ … Read more

વિવાહિત લોકોને મળશે માસિક 10000નું પેન્શન! જલ્દીથી ઉઠાવો આ સરકારી યોજનાનો લાભ – Atal Pension Yojana

ભવિષ્યને ધ્યાનમાં રાખીને પેન્શન પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ તમારા રિટાયર્મેન્ટને ધ્યાનમાં રાખતા સિક્યોર્ડ રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો સરકારની ઘણી યોજનાઓ તમારા માટે અતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સરકારની એક એવી જ યોજનાનું નામ છે ‘અટલ પેન્શન યોજના’ (Atal Pension Yojana). આ યોજનામાં પાછલા દિવસોમાં ફેરફાર પણ … Read more

PM Kisan Yojana: જો e-KYC પછી પણ ખાતામાં હપ્તો ન આવ્યો હોય તો આ નંબરો પર કરો કોલ

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાંબા સમયથી 12મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને 16000 કરોડ રૂપિયાની દિવાળી ગિફ્ટ આપી દીધી છે. PM Kisan Samman Nidhi Yojana 12 Kist Check 2022: દિવાળી પહેલા, સોમવારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો દેશના કરોડો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે. અમે તમને જણાવી દઈએ કે … Read more

BIG NEWS / દિવાળી પહેલા આઠ કરોડ ખેડૂતોને ગિફ્ટ: PM મોદીએ ટ્રાન્સફર કર્યા કુલ 16 હજાર કરોડ રૂપિયા

દિવાળી પહેલા ખેડૂતોને સરકારની મોટી ભેટ, PM KISAN YOJNA હેઠળ 12મો હપ્તો કરાયો ટ્રાન્સફર • ખેડૂતોના ખાતામાં આવ્યા 2 – 2 હજાર રૂપિયા  • પીએમ મોદીએ કુલ 16 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા  • દિલ્હીમાં કિસાન સમ્માનનું કરાયું આયોજન  ખેડૂતોને અનેક ભેટ  પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર તથા દેશના તમામ લાખો ખેડૂત પરિવાર માટે … Read more

રંગમાં ભંગ/બંગાળની ખાડીમાં એક્ટિવ થયું ચક્રવાત, 4 રાજ્યોમાં ચોમાસું પાછુ ફર્યું : Weather Update

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે. નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પરંતુ અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, જ્યારે કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવું ચક્રવાત એક્ટિવ થવાના … Read more

જગતનો તાત ચિંતામાં / રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની ધમાકેદાર એન્ટ્રી – Gujarat Rain Update

Rain In The State: શિયાળામાં વરસાદ થવાથી ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ ચૂકી છે. રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થય ગ્યો છે. Rain In The State: રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ડાંગ, … Read more

Pm Kisan Yojana – પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો 2000 રૂપિયા મળવામાં વિલંબ.

પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને રૂ.2 હજારનો કુલ 11 હપ્તા મળ્યા છે. આ યોજના હેઠળ વર્ષ દરમિયાન ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. – Pm Kisan Yojana ગયા વર્ષે તા.9 ઓગસ્ટના દિવસે બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. જોકે, આ વખતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે મહિના પુરા થઇ ગયા હોવા છતાં … Read more

30. PM Kisan: 12મા હપ્તાના પૈસા મળશે કે નહીં, ઘરે બેઠા જાણો, આ છે પૂરી પ્રક્રિયા

જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના 11મા હપ્તા પછી નોંધણી કરાવી છે અને આ યોજના સાથે પહેલેથી જ જોડાયેલા છે, તેઓ સરળતાથી જાણી શકે છે કે તેમને આગામી હપ્તો મળશે કે નહીં. આ માટે તેઓએ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ ઉપર જવું પડશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી ખુલ્લી છે. જે ખેડૂત પીએમ કિસાન યોજનામાં નોંધણી … Read more

18-40 વર્ષના લોકો માટે ખુશખબર:10-20 હજાર કમાવ છો તો મળશે 5 હજાર પેન્શન, સરકારી અને પ્રાઇવેટ બંને કર્મચારીને ફાયદો થશે – Atal Pension Yojna

મોટા ભાગના લોકો એવી નોકરી ઈચ્છે છે, જેમાં રિટાયર થયા પછી પેન્શન મળે. જોકે 10-20 હજારની નોકરીમાં આ શક્ય નથી. આજકાલ તો અમુક સરકારી નોકરીઓમાં પણ પેન્શન મળતું નથી. એવામાં જો તમે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરો છો તો તમને રિટાયરમેન્ટ પછી પેન્શન ચોકકસપણે મળશે. જો તમે એવું વિચારી રહ્યા છો કે આ અટલ પેન્શનની … Read more