હવામાન આગાહી / ગુજરાતમાં ચોમોસાની વિદાય, સીઝનનો ૧૨૨ ટકા વરસાદ – Gujarat Weather

-કચ્છમાં સૌથી વધુ ૧૮૬ ટકા વરસાદ નોંધાયો -૨૭ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધારે જ્યારે ૯૫ તાલુકામાં ૪૦ ઈંચથી વધારે વરસાદ નોંધાયો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ચૂકી છે. આ વખતે રાજ્યમાં 40.78 ઈંચ સાથે મોસમનો સરેરાશ 121.86 ટકા વરસાદ નોધાયો હતો. ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો 98.48 ટકા વરસાદ પડયો હતો. હવામાન વિભાગ … Read more

આ વર્ષનું દિવાળી વેકેશન મોંઘુ પડશે! ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડા બમણાં, નવા રેટ સાંભળીને ચોંકી જશો – Diwali Vacation

ટિકિટનો ભાવ સાંભળીને કહેશો ઓ બાપ! દિવાળીના તહેવારને અનુલક્ષીને સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ધસારો વધવા લાગે છે. ત્યારે ST નિગમે પણ 19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો પણ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોના ભાડામાં ધરખમ વધારો થયો છે. • સુરતમાં ટ્રેનો ફૂલ, બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થયા … Read more

વાવાઝોડું દિવાળીમાં, 5 દિવસ અહીં પડશે વરસાદ, ગરમી માટે પણ રહેજો તૈયાર, આવી ગઈ છે નવી આગાહી – Rain Forcast 2022

Gujarat Rain Forecast 2022: રાજ્યમાં પાછોતરા વરસાદ કાઢી રહ્યો છે છોતરા, ખેડૂતો ભયભીત, હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની છે સંભાવના અમદાવાદ: હવામાન વિભાગની ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે નહીં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 દિવસ માટે વલસાડ, નવસારી, … Read more

જગતનો તાત ચિંતામાં / રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની ધમાકેદાર એન્ટ્રી – Gujarat Rain Update

Rain In The State: શિયાળામાં વરસાદ થવાથી ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ ચૂકી છે. રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થય ગ્યો છે. Rain In The State: રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ડાંગ, … Read more

કપાસમાં રૂ.2410 સાથે ભુકકા બોલાવતી તેજી, જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – કપાસના બજાર ભાવ

કપાસના બજાર ભાવ

કપાસના બજાર ભાવ હળવદના આજના બજાર ભાવ રૂપીયા 1600 થી 1850 રૂપીયા ભાવ બોલાયો. વિસાવદરના આજના બજાર ભાવ રૂપીયા 1550 થી 1826 રૂપીયા ભાવ બોલાયો. તળાજાના આજના બજાર ભાવ રૂપીયા 1105 થી 1800 રૂપીયા ભાવ બોલાયો. બગસરાના આજના બજાર ભાવ રૂપીયા 1600 થી 1874 રૂપીયા ભાવ બોલાયો. ઉપલેટાના આજના બજાર ભાવ રૂપીયા 1500 થી 1865 … Read more

Delhi Weather News: દિવાળીમાં તબાહી/દિલ્હીમાં તૂટ્યો 16 વર્ષનો રેકોર્ડ, ઓક્ટોબરમાં બીજી વખત થયો સૌથી વધુ વરસાદ

દિલ્હી સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Delhi Weather Update: દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતના હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, દિલ્હીમાં ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં 121.7 mm … Read more

શું તમે પોસ્ટ ઓફિસની ‘ગ્રામ સુમંગલ યોજના’ વિશે જાણો છો, મેચ્યોરિટીની તારીખ પર મળશે આટલી રકમ – Post office schame

આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી રોકાણ યોજના વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે પોસ્ટ ઓફિસની સૌથી લાભદાયી પૈકીની એક રોકાણ માટેની યોજના છે. આ સ્કીમ હેઠળ તમને દરરોજ માત્ર 170 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મેચ્યોરિટીની તારીખ પર તમને 19 લાખ રૂપિયા સુધીની રકમ પ્રાપ્ત થશે. જો તમે આ પોલિસી ન કરાવી હોય … Read more

Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં કઇ તારીખ સુધી સામાન્ય વરસાદની કરી આગાહી ?

   – રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. રવિવારે … Read more

ગ્રામ્ય વિસ્તારોમાં હાથિયાએ સુંઢ ફેરવી, ધોધમાર વરસાદ – Gujarat heavyrain

– ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘરાજાની એન્ટ્રી – તળાજામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદથી બજારમાં દુકાનોનો વહેલી બંધ થઈ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં : પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ચિંતાનો માહોલ ભાવનગર : ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથિએ સુંઢ ફેરવી છે. તાલુકા મથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના અંતિમ ચરણમાં આકાશમાંથી આફત … Read more

Fact Check: શું આ યોજના હેઠળ દેશની દરેક દીકરીઓને મળી રહ્યા છે 1.50 લાખ રૂપિયા?

PM Kanya Ashirwad Yojana: કેન્દ્ર સરકાર દેશની દરેક દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં, દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર પ્રધાનમંત્રી કન્યા આશીર્વાદ યોજનાની હેઠળ બધી જ દીકરીઓને 1.50 લાખ રૂપિયા આપી … Read more