JanDhan Account: સરકારની આ યોજના હેઠળ દર મહિને મળશે 3,000 રૂપિયા, જલ્દીથી ખોલાવો ખાતું; જાણો સંપૂર્ણ માહિતી

JanDhan Account: વાસ્તવમાં, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના મારફતે સરકાર જનધન ખાતા ધારકોને દર મહિને 3,000 રૂપિયા આપવાના છે. આ યોજનામાં માત્ર ને માત્ર થોડુ જ યોગદાન આપવુ પડશે, પરંતુ વૃદ્ધા વસ્થામાં પેન્શનની વ્યવસ્થા થઈ જશે. નવી દિલ્હીઃ જો તમારુ જનધન એકાઉન્ટ છે તો તમારા માટે ખુબજ સારા સમાચાર છે. જો તમે એકાઉન્ટ ખોલાવી રાખ્યુ … Read more

જગતનો તાત ચિંતામાં / રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની ધમાકેદાર એન્ટ્રી – Gujarat Rain Update

Rain In The State: શિયાળામાં વરસાદ થવાથી ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ ચૂકી છે. રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થય ગ્યો છે. Rain In The State: રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ડાંગ, … Read more

Delhi Weather News: દિવાળીમાં તબાહી/દિલ્હીમાં તૂટ્યો 16 વર્ષનો રેકોર્ડ, ઓક્ટોબરમાં બીજી વખત થયો સૌથી વધુ વરસાદ

દિલ્હી સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Delhi Weather Update: દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતના હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, દિલ્હીમાં ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં 121.7 mm … Read more

શું તમે પોસ્ટ ઓફિસની ‘ગ્રામ સુમંગલ યોજના’ વિશે જાણો છો, મેચ્યોરિટીની તારીખ પર મળશે આટલી રકમ – Post office schame

આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી રોકાણ યોજના વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે પોસ્ટ ઓફિસની સૌથી લાભદાયી પૈકીની એક રોકાણ માટેની યોજના છે. આ સ્કીમ હેઠળ તમને દરરોજ માત્ર 170 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મેચ્યોરિટીની તારીખ પર તમને 19 લાખ રૂપિયા સુધીની રકમ પ્રાપ્ત થશે. જો તમે આ પોલિસી ન કરાવી હોય … Read more

PM Kisan Yojana: આટલા દિવસમાં પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો આવી જશે, અહીં ચેક કરી લો સંપૂર્ણ ડિટેલ.

PM Kisan- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ખેડૂતોના અકાઉન્ટમાં નાખશે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના અનુસાર, તારીખ 17 અને 18 ઓક્ટોબરના રોજ કૃષિ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને કિસાન સમ્મેલન 2022 દરમિયાન પ્રધાનમંત્રી મોદી તેની જાહેરાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ખેડૂતોના અકાઉન્ટમાં નાખશે. કૃષિ અને … Read more

ગ્રામ્ય વિસ્તારોમાં હાથિયાએ સુંઢ ફેરવી, ધોધમાર વરસાદ – Gujarat heavyrain

– ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘરાજાની એન્ટ્રી – તળાજામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદથી બજારમાં દુકાનોનો વહેલી બંધ થઈ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં : પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ચિંતાનો માહોલ ભાવનગર : ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથિએ સુંઢ ફેરવી છે. તાલુકા મથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના અંતિમ ચરણમાં આકાશમાંથી આફત … Read more

Pm Kisan Yojana – પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો 2000 રૂપિયા મળવામાં વિલંબ.

પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને રૂ.2 હજારનો કુલ 11 હપ્તા મળ્યા છે. આ યોજના હેઠળ વર્ષ દરમિયાન ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. – Pm Kisan Yojana ગયા વર્ષે તા.9 ઓગસ્ટના દિવસે બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. જોકે, આ વખતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે મહિના પુરા થઇ ગયા હોવા છતાં … Read more

આપો જવાબ, જીતો આકર્ષક ઈનામ (એ પણ ઘરે બેઠા એકદમ ફ્રી) તો રાહ કોની જુવો છો તરત જ જોડાવો. – Agribond

આજે ખેતી ક્ષેત્રમાં ખેડૂતો પાસે જે કોઠાસૂઝ છે એ કોઈ પણ શાળામાં ભણવાથી ના મળે. આજે ઘણી જગ્યા પર સ્પર્ધા યોજાય છે અને લોકો સવાલોનાં જવાબ આપીને ઈનામ જીતે છે. આ શું ખેતી ક્ષેત્રમાં સંભવ છે? શું ખેડૂતો પણ સામાન્ય સવાલનો જવાબ આપી વિજેતા બની શકે છે? શું હકીકતમાં ખેડૂતોને પણ આવો લાભ મળી શકે … Read more

30. PM Kisan: 12મા હપ્તાના પૈસા મળશે કે નહીં, ઘરે બેઠા જાણો, આ છે પૂરી પ્રક્રિયા

જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના 11મા હપ્તા પછી નોંધણી કરાવી છે અને આ યોજના સાથે પહેલેથી જ જોડાયેલા છે, તેઓ સરળતાથી જાણી શકે છે કે તેમને આગામી હપ્તો મળશે કે નહીં. આ માટે તેઓએ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ ઉપર જવું પડશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી ખુલ્લી છે. જે ખેડૂત પીએમ કિસાન યોજનામાં નોંધણી … Read more

PM Kisan: 12 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ક્યારે આવશે, નવી અપડેટ સામે આવી

PM Kisan: પ્રધાનમંત્રી કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. PM Kisan 12th installment:  કેટલાક સમયથી એવા અહેવાલો હતા કે કેન્દ્ર સરકાર 30 સપ્ટેમ્બર સુધીમાં PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ટ્રાન્સફર … Read more