IMDની આગાહીઃ ફેબ્રુઆરીમાં જ તાપમાન 40 ડિગ્રી રહેશે! જાણો કેવું રહેશે આજનો હવામાન

હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગુજરાતના ભુજ વિસ્તારનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. જાણો કેવું રહેશે દિલ્હી-મુંબઈ, બિહાર-યુપી સહિત અન્ય રાજ્યોમાં આજે તાપમાન- વેધર અપડેટ ટુડેઃ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ જોર પકડ્યું છે, પરંતુ આ વર્ષે ગરમી વધુ તીવ્ર રહેશે, એમ હવામાન વિભાગનું કહેવું છે. … Read more

અંબાલાલ પટેલની ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે આ સમયે વરસાદની આગાહી જોવો

અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં તથા માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. એટલે કે આકરા ઉનાળા વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત સહિત દેશના મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. … Read more

હવામાન / આગામી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી ?

રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હમાણા થોડા દિવસ માટે વરસાદની કોઈ પણ આગાહી નથી તેમજ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ પણ થશે • રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગની આગાહી • આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નહી • અમુક જિલ્લામાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટશે રાજ્યમાં હવામાનને લઈને હવામાન … Read more

3. રેડ ઍલર્ટ / અતિભારે વરસાદની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન… ભારત પર ભયાનક સંકટને લઈને ઍલર્ટ – cyclone

પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરાગનામાં દિવાળીથી જ વરસાદનું આગમન થઇ ગયું છે. IMD એટલે કે વેધર ડિપાર્ટમેન્ટે તૂફાનને લીધે કોલકત્તા, હાવડા, હુગલી પૂર્વી મિદનાપુર, ઉત્તર અને દક્ષિણ પરગનામાં 25 ઑક્ટોબરમાં ભારી વરસાદની આગાહી પણ આપી છે. આ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યાં છે. બંગાળમાં ભયાનક વાવાઝોડા સિતરંગનો ખતરો  વાવાઝોડાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ … Read more

આગાહી / આગામી 48 કલાક અતિભારે: દિવાળીમાં જ આ રાજ્યમાં વાવાઝોડાનો ખતરો, સરકાર ઍલર્ટ

– હવામાન વિભાગે કહ્યું કે, 22 ઓક્ટોબરે ચક્રવાત સી-વેવ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે દિવાળીના તહેવારોમાં જ ઓડિશા પર ભયંકર ચક્રવાતનો ખતરો IMD અનુસાર ચક્રવાત C- વેવ ઉત્તર આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં સક્રિય 23 અથવા 24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે દિવાળી પહેલા ઓડિશા પર ભયંકર ચક્રવાતનો ખતરો … Read more

રંગમાં ભંગ/બંગાળની ખાડીમાં એક્ટિવ થયું ચક્રવાત, 4 રાજ્યોમાં ચોમાસું પાછુ ફર્યું : Weather Update

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે. નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પરંતુ અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, જ્યારે કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવું ચક્રવાત એક્ટિવ થવાના … Read more

હવામાન આગાહી / ગુજરાતમાં ચોમોસાની વિદાય, સીઝનનો ૧૨૨ ટકા વરસાદ – Gujarat Weather

-કચ્છમાં સૌથી વધુ ૧૮૬ ટકા વરસાદ નોંધાયો -૨૭ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધારે જ્યારે ૯૫ તાલુકામાં ૪૦ ઈંચથી વધારે વરસાદ નોંધાયો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ચૂકી છે. આ વખતે રાજ્યમાં 40.78 ઈંચ સાથે મોસમનો સરેરાશ 121.86 ટકા વરસાદ નોધાયો હતો. ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો 98.48 ટકા વરસાદ પડયો હતો. હવામાન વિભાગ … Read more

વાવાઝોડું દિવાળીમાં, 5 દિવસ અહીં પડશે વરસાદ, ગરમી માટે પણ રહેજો તૈયાર, આવી ગઈ છે નવી આગાહી – Rain Forcast 2022

Gujarat Rain Forecast 2022: રાજ્યમાં પાછોતરા વરસાદ કાઢી રહ્યો છે છોતરા, ખેડૂતો ભયભીત, હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની છે સંભાવના અમદાવાદ: હવામાન વિભાગની ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે નહીં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 દિવસ માટે વલસાડ, નવસારી, … Read more

જગતનો તાત ચિંતામાં / રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની ધમાકેદાર એન્ટ્રી – Gujarat Rain Update

Rain In The State: શિયાળામાં વરસાદ થવાથી ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ ચૂકી છે. રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થય ગ્યો છે. Rain In The State: રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ડાંગ, … Read more

Delhi Weather News: દિવાળીમાં તબાહી/દિલ્હીમાં તૂટ્યો 16 વર્ષનો રેકોર્ડ, ઓક્ટોબરમાં બીજી વખત થયો સૌથી વધુ વરસાદ

દિલ્હી સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Delhi Weather Update: દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતના હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, દિલ્હીમાં ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં 121.7 mm … Read more