આ તારીખે એ થશે ગુજરાત મા ચોમાસા ની એન્ટ્રી ?? જાણી લો અંબાલાલ પટેલે એ શુ આગાહી કરી ??

ગુજરાતમાં બીપોરજોય નામના વાવાઝોડાથી ભારે તબાહી સર્જાય છે. વાવાઝોડું લેન્ડફોલ થયા પછી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ છવાયેલો રહ્યો. આમ પણ આ વર્ષે માવઠાની અસર વધુ જોવા મળી છે, ત્યારે વિધિવત રીતે ચોમાસુ ક્યારે શરૂ થશે તે અંગે અંબાલાલ પટેલે હવે આગાહી કરી દીધી છે, ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે ચોમાસું ક્યારે … Read more

બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટક્યું, આગામી કલાકોમાં પવનની ગતિ કેટલી રહેશે?

બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠે ત્રાટકી ચૂક્યું છે, સાંજે લગભગ સાડા છ વાગ્યે આ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થય ચૂક્યો છે, પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. શુક્રવારે મધ્ય રાત્રિએ હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું … Read more

તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે

Gujarat Weather Forecast : 12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. Ambalal Patel – અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થતી … Read more

3. રેડ ઍલર્ટ / અતિભારે વરસાદની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન… ભારત પર ભયાનક સંકટને લઈને ઍલર્ટ – cyclone

પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરાગનામાં દિવાળીથી જ વરસાદનું આગમન થઇ ગયું છે. IMD એટલે કે વેધર ડિપાર્ટમેન્ટે તૂફાનને લીધે કોલકત્તા, હાવડા, હુગલી પૂર્વી મિદનાપુર, ઉત્તર અને દક્ષિણ પરગનામાં 25 ઑક્ટોબરમાં ભારી વરસાદની આગાહી પણ આપી છે. આ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યાં છે. બંગાળમાં ભયાનક વાવાઝોડા સિતરંગનો ખતરો  વાવાઝોડાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ … Read more