તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે

Gujarat Weather Forecast : 12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. Ambalal Patel – અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થતી … Read more

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો … Read more