ખેડૂતો આનંદો! સોલાર પંપ માટે સરકાર આપી રહી છે 90% સબસીડી, આ રીતે લઈ શકો છો આ યોજનાનો લાભ

ભારતમાં ખેડૂતો હજુ પણ વરસાદ પર નિર્ભર છે. જો સમયસર વરસાદ સારો વરસી જાય તો પાકનું ઉત્પાદન સારું થાય છે. પરંતુ ઇન્દ્ર દેવ રિસાઈ જાય અને જો ચોમાસું સમયસર ન આવે તો ખેડૂતો માટે ખર્ચ કાઢવો મુશ્કેલ બનતો જાય છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો ટ્યુબવેલ વડે સિંચાઈ કરીને ખેતી કરે છે. જેમાં ઘણો ખર્ચ પણ … Read more

ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય મળશે

ખેડૂતોને નુકશાની વળતર સહાય : ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણી આંગણે આવીને ઉભી છે, ત્યારે રાજકીય પક્ષો લોકોને આકર્ષવા માટે અવનવી જાહેરાતો બાર પાડી રહ્યા છે. તેવામાં હવે રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂત મતોનો પાક લણવાનો પ્રયાસ  શરૂ કર્યો છે. અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારના ખેડૂતોનો પાક નાશ પામ્યો છે તેને મહિનાઓ વીતી … Read more

ફક્ત 210 રૂપિયા જમા કરી દર મહિને મેળવો 5000 રૂપિયા, આ સરકારી સ્કીમમાં કરો રોકાણ

કેન્દ્ર સરકાર તરફથી અસંગઠિત ક્ષેત્રના લોકો માટે શરૂ કરવામાં આવેલી સોશિયલ સિક્યોરિટી સ્કીમ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) એ નવો રેકોર્ડ ઊભો કર્યો છે. અટલ પેન્શન યોજના (APY) એ ભારત સરકાર દ્વારા સમર્થિત અને PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા સંચાલિત બહેંધરિકૃત પેન્શન યોજના છે. આપને જણાવી દઈએ કે આ સ્કીમ 9 … Read more

3. રેડ ઍલર્ટ / અતિભારે વરસાદની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન… ભારત પર ભયાનક સંકટને લઈને ઍલર્ટ – cyclone

પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરાગનામાં દિવાળીથી જ વરસાદનું આગમન થઇ ગયું છે. IMD એટલે કે વેધર ડિપાર્ટમેન્ટે તૂફાનને લીધે કોલકત્તા, હાવડા, હુગલી પૂર્વી મિદનાપુર, ઉત્તર અને દક્ષિણ પરગનામાં 25 ઑક્ટોબરમાં ભારી વરસાદની આગાહી પણ આપી છે. આ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યાં છે. બંગાળમાં ભયાનક વાવાઝોડા સિતરંગનો ખતરો  વાવાઝોડાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ … Read more

આગાહી / આગામી 48 કલાક અતિભારે: દિવાળીમાં જ આ રાજ્યમાં વાવાઝોડાનો ખતરો, સરકાર ઍલર્ટ

– હવામાન વિભાગે કહ્યું કે, 22 ઓક્ટોબરે ચક્રવાત સી-વેવ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે દિવાળીના તહેવારોમાં જ ઓડિશા પર ભયંકર ચક્રવાતનો ખતરો IMD અનુસાર ચક્રવાત C- વેવ ઉત્તર આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં સક્રિય 23 અથવા 24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે દિવાળી પહેલા ઓડિશા પર ભયંકર ચક્રવાતનો ખતરો … Read more

BIG NEWS / દિવાળી પહેલા આઠ કરોડ ખેડૂતોને ગિફ્ટ: PM મોદીએ ટ્રાન્સફર કર્યા કુલ 16 હજાર કરોડ રૂપિયા

દિવાળી પહેલા ખેડૂતોને સરકારની મોટી ભેટ, PM KISAN YOJNA હેઠળ 12મો હપ્તો કરાયો ટ્રાન્સફર • ખેડૂતોના ખાતામાં આવ્યા 2 – 2 હજાર રૂપિયા  • પીએમ મોદીએ કુલ 16 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા  • દિલ્હીમાં કિસાન સમ્માનનું કરાયું આયોજન  ખેડૂતોને અનેક ભેટ  પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર તથા દેશના તમામ લાખો ખેડૂત પરિવાર માટે … Read more

રંગમાં ભંગ/બંગાળની ખાડીમાં એક્ટિવ થયું ચક્રવાત, 4 રાજ્યોમાં ચોમાસું પાછુ ફર્યું : Weather Update

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે. નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પરંતુ અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, જ્યારે કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવું ચક્રવાત એક્ટિવ થવાના … Read more

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, 1 વર્ષમાં મળશે બેંકથી પણ વધુ ફાયદો, જાણો વિગત – Post office schame

Invest in this post office scheme • પોસ્ટ ઓફિસમાં FD કરાવતા તમને અનેક પ્રકારની ખાસ સુવિધાઓ મળે છે. આ ઉપરાંત તમને સરકારી ગેરંટી પણ પ્રાપ્ત કરી શકો છે. જો તમે લોકો પણ સુરક્ષિત અને નફાવાળા રોકાણ (A safe and profitable Investment) કરવા માંગો છો તો તમારા માટે શ્રેષ્ઠ અને સારો વિકલ્પ છે. તમે દરેક લોકો … Read more

વાવાઝોડું દિવાળીમાં, 5 દિવસ અહીં પડશે વરસાદ, ગરમી માટે પણ રહેજો તૈયાર, આવી ગઈ છે નવી આગાહી – Rain Forcast 2022

Gujarat Rain Forecast 2022: રાજ્યમાં પાછોતરા વરસાદ કાઢી રહ્યો છે છોતરા, ખેડૂતો ભયભીત, હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની છે સંભાવના અમદાવાદ: હવામાન વિભાગની ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે નહીં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 દિવસ માટે વલસાડ, નવસારી, … Read more

વડાપ્રધાન કિસાન ટ્રેકટર યોજના નીચે ખેડૂતોને અર્ધી કિંમતે ટ્રેકટર મળી શકશે – Pm Kisan Tractor Yojana

– ખેડૂતો માટે દિવાળીમાં બેવડા ખુશખબર – ખેડૂતોને દીવાળી પહેલાં જ પી.એમ.કિસાન યોજનાનો ૧૨મો હપ્તો પણ તેમનાં બેન્ક ખાતામાં જમા થઇ જશે નવી દિલ્હી : દીવાળી પહેલાં ખેડૂતો માટે ખુબજ સારા ખુશખબર છે. દેશના આશરે 12 કરોડ ખેડૂતોનાં બેન્ક ખાતામાં દીવાળી પહેલાં જ PM કિસાન યોજનાનો 12મો હપ્તો જમા થઈ જશે. તો બીજી તરફ પોતાનું … Read more