મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ

• આગોતરૂં વાવેતર કરનારા ખેડૂતોને ફાયદો : સારા પાકની આશા • પોરબંદર તાલુકામાં 34,રાણાવાવ તાલુકામાં 10 અને કુતિયાણા તાલુકામાં 30 mm વરસાદ પોરબંદર જિલ્લામાં દિવસો બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું હતું. પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારે વરસાદનો પ્રારંભ થયો હતો જેમાં પોરબંદર જિલ્લામાં કાલે સવારથી સાંજ સુધીમાં અડધા થી એક ઇંચ વરસાદ નોંધાયો હતો.આજે … Read more

વાવાઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી આવી સામે

રાજ્ય પર સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડા અંગે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગની એક મોટી આગાહી સામે આવી છે. જે પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું બની જવાની શક્યતા છે. આ સાથે જ તમામ પોર્ટ પર … Read more

તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે

Gujarat Weather Forecast : 12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. Ambalal Patel – અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થતી … Read more

આવી રહ્યું છે મોચા વાવાઝોડું, આ રાજ્યોમાં એલર્ટ જાહેર, NDRFને ઈમરજન્સી માટે તૈયાર રહેવા આદેશ

તોફાન મોચા રવિવારે પૂર્વ કિનારે ટકરાઈ શકે છે. જેના કારણે ત્રણ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. • ભારતીય હવામાન વિભાગ ચક્રવાત અંગે ચેતવણી જાહેર કરી • તોફાનને લઈને આંધ્રપ્રદેશમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું • હવામાન વિભાગે ઓડિશામાં પણ એલર્ટ રહેવા જણાવ્યું • … Read more

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો … Read more