આજે 5 જિલ્લામાં પવન સાથે વરસાદ ભુક્કા કાઢશે, જાણો આજની શું છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી : રાજ્યમાં આજે ફરીથી વરસાદની ગતિવિધીઓ તેજ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાનતા કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીઝ થશે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો કયા કયા વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ થશે તે અંગેની આગાહી જોઇએ. શુક્રવારે બપોરે હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ પાકિસ્તાન અને … Read more

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો કયા પડશે મુશળધાર વરસાદ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ આગામી સમયમાં વરસાદની સ્થિતિને લઇને સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર, આગામી સમયમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, સમગ્ર સિઝન દરમિયાન વરસાદ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે … Read more

ગુજરાત વરસાદ : આજે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા તથા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 25 જૂન માટે ઉત્તર ગુજરાત (North Gujarat) ના 3 અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના 2 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપ્યું છે. આ 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ (Very Heavy Rain) ની સંભાવના. ગુજરાતમાં એક અઠવાડીયાથી મેઘરાજા તોફાની બેટીંગ કરી રહયા છે. મેઘરાજાએ પહેલા ગીર સોમનાથ, ત્યારબાદ દ્વારકા અને પછી જુનાગઢ તથા નવસારીમાં … Read more

ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

• ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે • સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ ઉપર • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9 અને 10 જૂને અસર દેખાવાની શક્યતા • સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત … Read more

આવી રહ્યું છે મોચા વાવાઝોડું, આ રાજ્યોમાં એલર્ટ જાહેર, NDRFને ઈમરજન્સી માટે તૈયાર રહેવા આદેશ

તોફાન મોચા રવિવારે પૂર્વ કિનારે ટકરાઈ શકે છે. જેના કારણે ત્રણ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. • ભારતીય હવામાન વિભાગ ચક્રવાત અંગે ચેતવણી જાહેર કરી • તોફાનને લઈને આંધ્રપ્રદેશમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું • હવામાન વિભાગે ઓડિશામાં પણ એલર્ટ રહેવા જણાવ્યું • … Read more

Weather Forecast: આકરી ગરમીનું ટ્રેલર શરુ! મે-જૂનમાં હાંજા ગગડી જાય તેવી ગરમી પડવાની આગાહી

Weather Updates: ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીના પારામાં ઘટાડો થયો છે. જોકે, નવા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ દેશમાં ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગરમી તો ક્યાંક કરા પડવાના કારણે હવામાનનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે. અમદાવાદઃ ફેબ્રુઆરી મહિનો અંત તરફ છે અને આગામી અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપરની … Read more

રંગમાં ભંગ/ગુજરાતમાં હજુ પણ 2 થી 3 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં વિસ્તારને ઘમરોળશે મેઘરાજા – Gujarat Weather Update

gujarat weather update

ચોમાસાની વિધિવત વિદાય થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સમાન્ય વરસાદ પડ્યો છે, હવામાન વિભાગે હજુ પણ આગામી 2 થી 3 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. Gujarat Weather Update : ચોમાસાની વિધિવત વિદાય થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના … Read more