હવામાન અને પરેશભાઈ ગૌસ્વામીની આગાહી, કેવું રહેશે 5 દિવસનું હવામાન

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે હાલના હવામાન તથા આગામી સમયમાં આવનારા વરસાદ અંગે વાત કરી છે. મહત્વનું છે કે પાછલા કેટલાક દિવસોથી વરસાદ વિરામ લીધો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. હવામાન વિભાગે પણ પાંચ દિવસની શુક્રવારે કરેલી આગાહીમાં હાલ … Read more

મેઘરાજાની રાજ્યમાં મેઘમહેર, જાણો આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયા … Read more

ખેડૂતને ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22,500 સુધીની સહાય

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. આ યોજના થકી ખેડૂતનો આર્થિક વિકાસ કરવાનો છે. જેમની એક યોજના છે PVC Pipeline Yojana 2023. આ યોજના થકી ખેડૂતને ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22,500 સુધીની સહાય મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે અરજદાર ખેડૂત ગુજરાત … Read more

રાજ્યમાં વરસાદના ચોથા રાઉન્ડને લઈને આગાહી, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેના કારણે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હાલ આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ … Read more

અંબાલાલ પટેલની ચોથા રાઉન્ડની આગાહી, આ નક્ષત્ર વરસાદ ખેંચશે

ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા નહીવત છે. કારણ કે, હાલ કોઈ પણ સિસ્ટમ સક્રિય ના હોવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દિવસોમાં માત્ર દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈછે. પરંતું રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. પરંતું તે પહેલા આવતીકાલે 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે.

ગુજરાતમાં વરસાદી રાહતના અણસાર
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતું ગુજરાતના વાતાવરણમાં જલ્દી જ મોટી હલચલ થવા જઈ રહી છે. ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું.

અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે.

હાલ ગુજરાતનાં કચ્છની બોર્ડર નજીકના ભાગો, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે. 1 હજાર મિલિબારથી હવાનું દબાણ ઓછું રહેતા, કચ્છના ભાગોમાં ભારે પાવનનું જોર રહી શકે છે. તો કચ્છમાં 40-45 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 20-25 km/h નો પવન ફૂંકાઈ શકે છે.

હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળાના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે.

હવામાન વિભાગ શું કહે છે

Read more

ગુજરાતના ખેડુતોને તાડપત્રી ની સહાય, જાણો કયા ડોક્યુમેન્ટ ? ક્યાં અરજી કરવી ? તમામ માહિતી

ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે. હાલમાં ikhedut portal પર ખેતીવાડી ની યોજનાઓ માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. … Read more

ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ, પરેશ ગોસ્વામી: વરાપ કેટલાં દિવસ રહેશે ?

ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાતા લોકોને હાલાકીનો ભય સતાવી રહ્યો છે. જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાઈ કાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યાતો જણાઇ રહી છે. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે નવમી તારીખે એટલે બુધવારે, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, … Read more

ATMમાંથી રોકડ ઉપાડવા પર ચૂકવવો પડશે ચાર્જ, જાણો અલગ-અલગ બેંકો પર કેટલો ચાર્જ લેવામાં આવશે?

કોઈપણ બેંકમાં ખાતું ખોલાવવાની સાથે જ ગ્રાહકોને નેટ બેંકિંગ અને ડેબિટ એટલે કે એટીએમ કાર્ડ મળવું સામાન્ય બાબત છે. આજકાલ લોકો રોકડ ઉપાડવા માટે બેંક જવાને બદલે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું પસંદ કરે છે. ખાતાધારકો કોઈપણ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડી શકે છે, પરંતુ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ માટે પણ વિવિધ બેંકોએ અન્ય બેંકના … Read more

ભારે વરસાદ નહિવત, હવામાન આગાહી તેમજ અંબાલાલ પટેલે શું કહ્યું ?

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5-7 દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ ન હોવાની શક્યતાઓ શુક્રવારે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું પણ જણાવ્યું હતું. … Read more

બેંક ખાતું થઈ જશે બંધ, 31 ઑગસ્ટ પહેલા કરી નાખો આ કામ

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો આ ખાતું ટૂંક સમયમાં બંધ થઈ જશે. સરકારી બેંકે તેના ગ્રાહકોને તેમની KYC (Know Your Customer) વિગતો શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરવા કહ્યું છે, નહીં તો તેમનું ખાતું બંધ થઈ શકે … Read more